IPO : ચાલુ સપ્તાહે રોકાણની તક મળશે, 3000 કરોડ રૂપિયા માટે 2 કંપનીઓ IPO લાવી

આ અઠવાડિયું LICના IPO માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સેબીએ કંપનીને IPO લાવવા માટે 12 મે સુધીનો સમય આપ્યો હતો. આવી સ્થિતિમાં જો કંપનીએ તેનો IPO લાવવો હોય, તો તેણે આ સપ્તાહે તેની લોન્ચ તારીખથી બાકીની તારીખો નક્કી કરવા દબાણ હતું.

IPO : ચાલુ સપ્તાહે રોકાણની તક મળશે, 3000 કરોડ રૂપિયા માટે 2 કંપનીઓ IPO લાવી
Upcoming IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 10:11 AM

ચાલુ સપ્તાહે બજારમાં 2 IPO (Initial Public Offering) દસ્તક આપવા જઈ રહ્યા છે આ નવા નાણાકીય વર્ષમાં આવનારા પ્રથમ IPO છે. તેમનું કુલ કદ રૂ. 3,000 કરોડની આસપાસ છે. જ્યારે બીજી ખાસ વાત એ છે કે આ અઠવાડિયે દેશના સૌથી મોટા IPOએટલેકે LIC IPOની લોન્ચિંગ તારીખને લઈને એક નવું અપડેટ પણ આવ્યું છે.ભારતની સૌથી મોટી વિમા કંપની (LIC)એલઆઇસીનો આઇપીઓ 4 મેના રોજ લોન્ચ થનાર છે. અને, આ આઇપીઓ ( IPO) 9 મે સુધી ભરી શકાશે.સરકાર આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ના ઈનીશિયલ પબ્લીક ઓફરીંગ (IPO)માં તેનો 3.5 ટકા હિસ્સો (Stake) વેચશે.

Campus IPO 1,400 કરોડનો ઈશ્યુ લાવશે

Campus Activewear IPO આ અઠવાડિયે સૌથી પહેલા ખુલવા જઈ રહ્યો છે. ફૂટવેર અને એક્ટિવ સ્પોર્ટ્સ વેર બનાવતી આ કંપનીનો IPO આજે 26 એપ્રિલે ખુલ્યો છે. તેનું કદ રૂ. 1,400 કરોડનું હશે. IPO માટે કંપનીએ રૂ. 5 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર માટે રૂ. 278-292 ની ઇશ્યૂ પ્રાઇસ નક્કી કરી છે. આ સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર (OFS) IPO હશે. કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરધારકો 4.79 કરોડ શેર વેચશે. આ IPO 28મી એપ્રિલે બંધ થશે. કંપનીના શેર 9 મેના રોજ લિસ્ટ થશે.

Rainbow Medicare IPO 27મીએ ખુલશે

Rainbow Children’s Medicare માટે આ અઠવાડિયે બીજો IPO આવી રહ્યો છે. તે 27મી એપ્રિલે ખુલશે અને 29મી એપ્રિલે બંધ થશે. જ્યારે શેરબજારમાં તેનું લિસ્ટિંગ 10 મેના રોજ થવાનું છે. રૂ. 1,595.59 કરોડના આ IPO માટે કંપનીએ શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 516-542 રાખી છે. આ IPOમાં કંપની રૂ. 280 કરોડના નવા શેર જારી કરશે. રેઈન્બો ચિલ્ડ્રન્સ મેડિકેર 1999 થી બાળકો માટે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોની ચેઇન ચલાવે છે. હાલમાં કંપની દેશના 6 શહેરોમાં 14 હોસ્પિટલો અને 3 સિટી ક્લિનિક્સ ધરાવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

LIC IPOની તારીખ જાહેર થઇ

આ અઠવાડિયું LICના IPO માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સેબીએ કંપનીને IPO લાવવા માટે 12 મે સુધીનો સમય આપ્યો હતો. આવી સ્થિતિમાં જો કંપનીએ તેનો IPO લાવવો હોય, તો તેણે આ સપ્તાહે તેની લોન્ચ તારીખથી બાકીની તારીખો નક્કી કરવા દબાણ હતું. સરકાર 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા LICનો IPO લાવવા માગતી હતી પરંતુ રુસો-યુક્રેન યુદ્ધના કારણે સરકારે તેને મુલતવી રાખવો પડ્યો હતો. આખરે તારીખ જાહેર કરી દેવાઈ છે. ભારતની સૌથી મોટી વિમા કંપની (LIC)એલઆઇસીનો આઇપીઓ 4 મેના રોજ લોન્ચ થનાર છે. અને, આ આઇપીઓ ( IPO) 9 મે સુધી ભરી શકાશે.

આ પણ વાંચો : Share Market : બે દિવસમાં રોકાણકારોએ 6.47 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા,આજે કેવો રહી શકે છે કારોબાર?

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડ મોંઘુ થવાથી ચાલુ વર્ષે દેશનું ઈમ્પોર્ટ બિલ બમણું થયું, જાણો આજે શું છે ઇંધણના ભાવની સ્થિતિ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">