Share Market : શેરબજારની વિક્રમી સપાટી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને 1 સપ્તાહમાં 90% સુધી રિટર્ન આપ્યું, તપાસીલો યાદી

Share Market :  સપ્તાહના અંતિમ દિવસે એટલેકે 15 સપ્ટેમ્બર 2023 ના રોજ ભારતીય શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ થયું છે. બજારની તેજીમાં બેંકિંગ, ઓટો અને આઈટી શેરોનું સારું યોગદાન રહ્યું છે. મજબૂત ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું.

Share Market : શેરબજારની વિક્રમી સપાટી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને 1 સપ્તાહમાં 90% સુધી રિટર્ન આપ્યું, તપાસીલો યાદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 7:40 AM

Share Market :  સપ્તાહના અંતિમ દિવસે એટલેકે 15 સપ્ટેમ્બર 2023 ના રોજ ભારતીય શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ થયું છે. બજારની તેજીમાં બેંકિંગ, ઓટો અને આઈટી શેરોનું સારું યોગદાન રહ્યું છે. મજબૂત ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું.

શુક્રવારે BSE સેન્સેક્સ 320 પોઈન્ટના ઉછાળા સાથે 67,838 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઉછાળા સાથે 20,192 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ હવે 68,000 પોઈન્ટના રેકોર્ડ આંકડાથી માત્ર જૂજ ડગલાં દૂર છે.શુક્રવારના રોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી.

આ પણ વાંચો : Signature Global IPO: આગામી સપ્તાહે સિગ્નેચર ગ્લોબલનો IPO લાવશે, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની વિગતવાર માહિતી

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

શેરબજારમાં આ તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 323.20 લાખ કરોડ નોંધાયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 322.17 લાખ કરોડ હતું. એટલે કે એકજ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.03 લાખ કરોડનો વધારો થયો છે.

સપ્તાહ સરમિયાન આ શેર્સ 20% કરતાં વધુ ઉછળ્યા

Company Last  Price (Rs) % Gain
Beeyu Overseas 3.39 89.39
ITI 196.45 57.79
Creative Casting 1,078.00 52.43
NIIT Ltd. 123.68 50.04
Norben Tea & Exp 11.35 46.45
BLS Infotech 2.52 35.48
Looks Health Service 6.66 33.2
Kesar India 265 32.5
Sulabh Eng.&Ser. 5.19 31.39
Vamshi Rubber Li 32.52 29.1
Guj. Petrosynthe 78.1 27.59
Advance Lifestyles 93.46 27.59
Hemadri Cements 58.03 27.57
Rungta Irrigatio 61.87 27.57
Justride Enterprises 26.29 27.56
Ganesh Films India 22.96 27.56
SPML Infra 51.19 27.56
Maagh Advertising 36.16 27.55
J A Finance 33.3 27.54
NMS Resources Global 46.64 27.54
CDG Petchem 24.31 27.54
Stratmont Industries 29.33 27.52
MSR India 13.05 27.44
Prashant India L 13.05 27.44
Brightcom Group 17.53 27.4
G G Automotive Gears 82.68 27.28
Virgo Global 8.78 27.25
USG Tech Solutions 6.12 27.23
Benara Bearings 17.68 27.19
GTL Infrastructure 1.31 27.18
Metalyst Forgings 4.45 27.14
Systematix Secur 8.06 27.13
Natura Hue Chem 4.92 27.13
Infra Industries 9.17 27.01
Computer Point 4.07 26.79
GVK Power & Infrastr 8.12 26.68
Kridhan Infra 2.67 26.54
Vision Corporation 3.02 26.36
Rane (Madras) 909.2 26.27
BITS Ltd. 0.5 25
Silver Touch Technol 568.5 24.97
Caspian Corporate Se 31.55 24.46
Dolphin Offshore Ent 322.75 23.94
Ashiana Agro Ind 11.08 23.39
Bangalore Fort Farms 19.99 23.32
Andrew Yule & Co 37.53 23.29
Cubex Tubings Lt 48.69 23.27
Sandu Pharmaceut 75.79 23.08
Modi Naturals 292.65 22.96
Comfort Intech 5.98 22.54
Impex Ferro Tech Ltd 3.44 21.99
Sigma Solve 463 21.84
Ganga Pharmaceutical 17.9 21.77
Response Informatics 42.05 21.5
Citi Port Financ 17.45 21.43
BPL Ltd. 88.04 21.43
Gagan Gases Limi 20.3 21.34
GCM Capital Advisors 6.79 21.25
Indra Industries 5.5 21.15
Anupam Finserv 2.04 20.71
Indbank Merchant 40.59 20.66
Lakhotia Polyesters 40.88 20.59
Saptak Chem And Busi 2 20.48
Tine Agro 39.12 20.37
Indian Overseas 39.5 20.32
Victoria Mills 4,285.00 20.14
ACE Software E 25.99 20.1
Haria Apparels 5.09 20.05
Goldline Intl. 0.6 20

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">