Rain Update : ગુજરાતના 22 જિલ્લાના 87 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના ચીખલીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

નવસારી અને ખેર ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 48 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 112 અને ઉત્તર ગુજરાતમાં 50 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

Rain Update : ગુજરાતના 22 જિલ્લાના 87 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના ચીખલીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 11:58 AM

Monsoon 2023 : ગુજરાતમાં 24 કલાકમાં 22 જિલ્લાના 87 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના ચીખલીમાં 4.5 ઈંચ વરસાદ (Rain) વરસ્યો છે. તો નવસારીના (Navsari ) ગણદેવીમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમરેલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો- Bhavnagar : ડમીકાંડમાં SOG પોલીસે 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરી, 61 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, જુઓ Video

જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો

નવસારી અને ખેર ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 48 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 112 અને ઉત્તર ગુજરાતમાં 50 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં 65 ટકા અને મધ્ય ગુજરાતમાં 35 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 38 ટકા વરસાદ નોંધાયો છે.

આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત દાહોદમાં વરસાદી માહોલ છવાયો છે. નવસારી શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સ્ટેશન રોડ, મંકોડિયા, ટીગરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં ભારે વરસાદથી કાવેરી નદીમાં ભરપૂર પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

કાવેરી નદી પર પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થતા લોકો મુશ્કેલીમાં હતા. આ તરફ વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. દાહોદના લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદથી હડફ નદીમાં નવા નીર આવતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે.

સૌરાષ્ટ્ર અને છોટાઉદેપુરમાં ધમાકેદાર બેટિંગ

દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને છોટાઉદેપુરમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. નિઝામી સોસાયટીમાં પાણી ભરાતા લોકોએ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે રોષ વ્યકત કર્યો. કવાંટ તાલુકામાં કોચવડ ગામ નજીકથી પસાર થતા દુધવલ કોતરમાં પાણી ભરાતા મધ્યપ્રદેશ તરફ જતા લોકો અટવાયા.

અનેક ધોધ જીવંત બન્યા

નર્મદાના ડેડિયાપાડામાં ભારે વરસાદથી નિનાઇ ધોધ જીવંત બન્યો છે. ભાવનગરના મહુવા શહેર અને આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગાર્ડન રોડ, વાસી તળાવ, એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ પડયો. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
g clip-path="url(#clip0_868_265)">