આજનું હવામાન : હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે, જુઓ વીડિયો

અમદાવાદમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, કચ્છ, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

| Updated on: Feb 02, 2024 | 1:08 PM

Gujarat Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. અમદાવાદમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, કચ્છ, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મહીસાગર,મહેસાણા, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,કચ્છ, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, બોટાદ, જુનાગઢ, તાપી સહિતના જિલ્લામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">