દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદના ઝાપટામાં લગ્નનો મંડપ ધરાશાય, જુઓ વીડિયો

દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સુતારીયા અને મોટી ખોખરી ગામે લગ્ન મંડપ વેર વિખેર થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં લગ્નના મંડપ ધરાશાયી થયા છે. દ્વારકામાં 16 MM, ખંભાળિયા તાલુકામાં 7 MM વરસાદ પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2024 | 2:43 PM

રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સુતારીયા અને મોટી ખોખરી ગામે લગ્ન મંડપ વેર વિખેર થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં લગ્નના મંડપ ધરાશાયી થયા છે. દ્વારકામાં 16 MM, ખંભાળિયા તાલુકામાં 7 MM વરસાદ પડ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ઠંડક વધી છે. તેમજ શિયાળુ પાકને નુકસાન થાય તેવી સંભાવના છે.

જામનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાની સંભાવના છે. તેમજ જામનગરના કાલાવડમાં માવઠાંથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી ગઈ છે. કપાસ, ધાણા, જીરૂ સહિતનો પાક પાણીમાં પલળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">