Kheda News : મહુધાના ધંધોડીમાં કાદવવાળા માર્ગ પરથી અંતિમયાત્રા લઈ જવા સ્થાનિકો મજબૂર, જુઓ Video

ખેડાના મહુધા તાલુકાના ધંધોડી ગામમાં કાદવવાળા માર્ગ પરથી અંતિમયાત્રા લઈને જવા મજબૂર બન્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 2:20 PM

ખેડાના મહુધા તાલુકાના ધંધોડી ગામમાં કાદવવાળા માર્ગ પરથી અંતિમયાત્રા લઈને જવા મજબૂર બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધંધોડી ગામેથી રુદણ જતો ટીમલી વિસ્તારનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યા છે. ધારાસભ્ય લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નિવડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અવર- જવર માટે પાકો રસ્તો બનાવી આપવા માટે સ્થાનિકોએ માગ કરી છે.

નેશનલ હાઈવે સાથે જોડતો રસ્તો અત્યંત બિસ્માર

બીજી તરફ ભરુચના અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે સાથે જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. માર્ગ પર જ્યાં નજર કરો ત્યાં ખાડા જ ખાડા જોવા મળે છે. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. ખાડાવાળા રસ્તાના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. વહાનચાલકોને ઉબડખાબડ અને ગંદકીથી ભરપૂક રસ્તાથી અકસ્માતની ઘટનાઓનો પણ સતત ભય રહે છે.

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">