Vadodara: તરસાલી ગામે વૃદ્ધાની હત્યાના કેસમાં ફરિયાદી જ આરોપી, પોલીસે કરી ધરપકડ, જુઓ Video

વડોદરાના તરસાલી ગામે વૃદ્ધાની હત્યા (Murder) કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. મૃતક વૃદ્ધા અમીન ખડકીમાં રહેતા હતા, તેમનું નામ સુલોચના અમીન હોવાનું સામે આવ્યું છે. હત્યા અંગે મકરપુરા પોલીસને જાણ થતા જ તે સ્થળ પર પહોંચી હતી. સાથે જ FSLની ટીમે પણ તપાસ હાથ ધરી હતી. જે પછી ઘરનો જ વ્યક્તિ હત્યારો હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 2:29 PM

Vadodara : વડોદરાના તરસાલી ગામે વૃદ્ધાની હત્યા (Murder) કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. જેમાં કોઈ બીજુ નહીં પરંતુ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. પોલીસ તપાસમાં મૃતકના ભાણીયા નયન અમીને જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ મિલકત અને નાણાંને લઈને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો-Ahmedabadમાં દાંડિયા નાઈટમાં ચમકી Kangana Ranaut, નવરાત્રી સેલિબ્રેશનની સુંદર તસવીરો સામે આવી

આરોપીએ પરિવારના અન્ય સભ્યની મદદ લઈ વૃદ્ધાની હત્યા કરી હતી. જેની પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી છે. હાલ પોલીસે બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મૃતક વૃદ્ધા અમીન ખડકીમાં રહેતા હતા, તેમનું નામ સુલોચના અમીન હોવાનું સામે આવ્યું છે. હત્યા અંગે મકરપુરા પોલીસને જાણ થતા જ તે સ્થળ પર પહોંચી હતી. સાથે જ FSLની ટીમે પણ તપાસ હાથ ધરી હતી. જે પછી ઘરનો જ વ્યક્તિ હત્યારો હોવાનું સામે આવ્યુ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
g clip-path="url(#clip0_868_265)">