ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી

18. Oct. 2024

દુનિયાની સૌથી વધુ મીઠી નદી ભારતના કર્ણાટક રાજ્યમાં વહે છે. 

કર્ણાટકમાં આવેલી છે નદી

Credit: Istock

આ નદીનું નામ તુંગભદ્રા નદી છે જે વરાહ પર્વતમાંથી નીકળે છે.

તુંગભદ્રા નદી

Credit: Istock

જે સ્થાનેથી આ નદી નીકળે છે તે સ્થાનને ગંગમૂલા કહેવામાં આવે છે. 

ગંગમૂલા

Credit: Istock

આ નદી શિમોગા નજીકથી નીકળે છે અને લગભગ 531 કિમી સુધી વહે છે. 

531 કિલોમીટર સુધી વહે છે

Credit: Istock

મહાકાવ્ય રામાયણમાં આ નદીનો ઉલ્લેખ પંપાના રૂપે કરાયેલો છે. 

નદીને પમ્પા પણ કહે છે

Credit: Istock

આ નદી વિશે કહેવત છે કે ગંગામાં સ્નાન કરો અને તુંગામાં પાણી પીઓ.

તુંગામાં પાણી પીઓ

Credit: Istock

આ નદી કૃષ્ણા નદીની મુખ્ય સહાયક નદી છે, આ નદી કૃષ્ણામાં મળી જાય છે. 

કૃષ્ણા નદીની મુખ્ય સહાયક નદી છે

Credit: Istock

તુંગભદ્રા નદીનો જન્મ તુંગા અને ભદ્રા નદીઓના મિલનથી થયો છે. 

બે નદીઓનું મિલન

Credit: Istock

વિશ્વમાં અંદાજિત 1.5 લાખ નદીઓ છે જે પાણીની જરૂરતોને પૂરી કરે છે. 

વિશ્વમાં 1.5 લાખ જેટલી નદીઓ

Credit: Istock