બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં

18 Oct, 2024

લોકો પોતાની દિનચર્યા દરમ્યાન અનેક કાર્યો કરતાં હોય છે. જેના શરીર પર અનેક સ્વાસ્થ્ય લાભ કે ગેરલાભ થાય.

દરેક લોકોએ બપોરે કે સાંજે જમ્યા બાદ આ 4 ભૂલો ન કરવી.

પહેલું છે જમ્યા પછી ક્યારેય ફ્રૂટ નથી ખાવાનું. જમવાના એક કલાક પહેલા તમે આરામથી ફ્રૂટ ખાઈ શકો.

બીજું છે, જમ્યા બાદ પાણી તાત્કાલિક નથી પીવાનું એક કલાક પછી અથવા અડધો કલાક પહેલા પાણી પીવું.

જમ્યા બાદ તાત્કાલિક નહાવાનું નથી, બે કલાક પછી તમે નહાઈ શકો છો.

છેલ્લું છે તમારે જમ્યા બાદ વોકિંગ માટે તાત્કાલિક જવાનું નથી. જમ્યા બાદ વજ્રાસન કરી 15-20 મિનિટ બાદ સ્લો વોકિંગ કરી શકો.

All Photos - Canva

નોંધ: અહી  આપવામાં આવેલી મહિતી ફક્ત આપની જાણકારી માટે છે.