સુરત : કોસંબામાં 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થયું, જુઓ વિડીયો

સુરત: કોસંબામાં 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થયું છે. મૃતક ઘણા દિવસો પહેલા મૃત્યુ પામ્યો હોવાનું પોલીસનું અનુમાન છે. ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલા મૃતદેહનો કોસંબા પોલીસે કબ્જો મેળવી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 06, 2024 | 12:10 PM

સુરત: કોસંબામાં 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થયું છે. મૃતક ઘણા દિવસો પહેલા મૃત્યુ પામ્યો હોવાનું પોલીસનું અનુમાન છે. ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલા મૃતદેહનો કોસંબા પોલીસે કબ્જો મેળવી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. યુવકનું નામ જોબનજીત બાલુસિંહ હોવાનું સામે આવ્યું છે છે. મૃતકના પરિજનોએ હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. અજાણ્યા શખ્સોએ મૃતક સાથે ઝઘડો કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરત : રખડતાં શ્વાનનો વધ્યો આતંક, દરરોજ 30 થી વધુ લોકો હુમલાનો શિકાર બને છે, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર

તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

g clip-path="url(#clip0_868_265)">