સુરત : રાંદેરમાં ફિલ્મી ઢબે પોલીસે રીઢા ચોરને ઝડપી પાડ્યા, જુઓ વીડિયો

સુરતઃ રાંદેરમાં ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ઝડપ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાએ કેદ કરી છે. પોલીસકર્મીઓએ એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધા છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 26, 2024 | 11:47 AM

સુરતઃ રાંદેરમાં ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ઝડપ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાએ કેદ કરી છે. પોલીસકર્મીઓએ એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધા છે.

પોલીસે રસ્તા પર દોડ લગાવી આરોપીને ઝડપી લીધા હતા. ચોરને પકડતા સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસની સતર્કતાને લઈ મોટી ઘરફોડ થતા અટકી હતી. પોલીસે સિકંદર અખતર અને શંકર જાદવની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન 50થી વધુ ચોરી કરી હોવાની આરોપીઓની કબૂલાત સામે આવી છે. સોના-ચાંદીના ઘરેણા સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ પણ રાંદેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gold Silver Price Today : શું હાલમાં સોના-ચાંદીમાં રોકાણ કરવાનો ઉચિત સમય છે? જાણો લેટેસ્ટ રેટ અને નિષ્ણાંતનું અનુમાન

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

g clip-path="url(#clip0_868_265)">