સુરત: ડિંડોલીમાં 10 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો, જુઓ વીડિયો
સુરત: ડિંડોલીમાં 10 વર્ષના બાળકનું મોત નિપજવાની ઘટના બાદ મામલો બિચક્યો છે. તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો પરિવારે આક્ષેપ કરતા મામલાએ વિવાદને જન્મ આપ્યો છે. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકમાં બાળકનું મોત નીપજ્યું હતું.

બાળકને ઝાડા થયા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. દવાના ઓવરડોઝને કારણે બાળકનું મોત થયું હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યું છે. બાળકના મૃત્ય બાદ પરિવારે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બાળકના મૃત્યુનું કારણ જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સુરતની મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં, છેલ્લા કોલને કારણે IPLનો ઓલરાઉન્ડર ફસાઈ ગયો
Latest Videos