સુરત : હવાઈમથકને નરેન્દ્ર મોદી એરપોર્ટ નામ આપવા માંગ ઉઠી, જુઓ વીડિયો

સુરત : હવાઈમથકને નરેન્દ્ર મોદી એરપોર્ટ નામ આપવા માંગ ઉઠી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2023 | 9:13 AM

સુરત : સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ સાથે આ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને વડાપ્રધાનનું નામ આપવા માંગ ઉઠી છે.

સુરત એક મોટું વેપારી મથક છે . આ મહાનગરને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા સુરતના વિકાસને મળશે વેગ તેમ નિષ્ણાંતોનું માનવું છે.ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગને કારણે સુરત વિશ્વભરમાં પ્રખ્યાત છે. આવતીકાલે 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે અને આ રિપોર્ટના નવા ટર્મીર્નલનું લોકાર્પણ કરવાના છે ત્યારે હવાઈ મથકને વડાપ્રધાનનું નામ આપવા માંગ ઉઠી છે. વડાપ્રધાન મોદી 17 તારીખે એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘટાનકરવાના છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">