Surat : સીટી બસની ટક્કરે 18 વર્ષના યુવકનું મોત, જુઓ Video

આજે સુરતમાં સીટી બસની ટક્કરે 18 વર્ષના યુવકનું મોત નિપજ્યુ છે. પોલીસને જોઈને ભાગેલા યુવકોને સીટી બસે ટક્કર મારી હતી. બાઈક પર સવાર ત્રણ મિત્રો પોલીસને જોતા જ ડરીને ભાગતા સીટી બસે ટક્કર મારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 12:51 PM

Surat : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આજે સુરતમાં અલગ – અલગ વિસ્તારોમાં બે અકસ્માતની ઘટના બની છે. આજે સુરતમાં સીટી બસની ટક્કરે 18 વર્ષના યુવકનું મોત નિપજ્યુ છે. પોલીસને જોઈને ભાગેલા યુવકોને સીટી બસે ટક્કર મારી હતી. બાઈક પર સવાર ત્રણ મિત્રો પોલીસને જોતા જ ડરીને ભાગતા સીટી બસે ટક્કર મારી હતી. બસચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surat: સુરતના લાલગેટ વિસ્તારમાં વહેલી NIA નો દરોડો, એક 17 વર્ષિય કિશોરની કરાઈ પૂછપરછ

તો બીજી તરફ આજે સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક સવાર બે યુવકોના મોત નિપજ્યા છે. અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારી ફરાર થઈ ગયા હતા. બંને યુવક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવ્યા છે. આ બંને મૃતક યુવકો ઇચ્છાપોર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
g clip-path="url(#clip0_868_265)">