સુરત વીડિઓ : BLUE DART કુરિયરમાં આગ લાગવાના મામલે મોટો ખુલાસો, પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરાઈ

સુરત: BLUE DART કુરિયરમાં આગ લાગવાના મામલે મોટો ખુલાસો થયો છે. ઉધના પોલીસે ગોડાઉનમાં આગ લગાડનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગોડાઉનમાં ચોરીના કરી આગ લગાડી ફરાર થઈ ગયા હતા. 

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 06, 2024 | 8:24 AM

સુરત: BLUE DART કુરિયરમાં આગ લાગવાના મામલે મોટો ખુલાસો થયો છે. ઉધના પોલીસે ગોડાઉનમાં આગ લગાડનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગોડાઉનમાં ચોરીના કરી આગ લગાડી ફરાર થઈ ગયા હતા.

પોલીસ દ્વારા ગોડાઉનમાં ચોરી કરી આગ લગાડનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ છે. પૂર્વ કર્મચારીઓએ જ આગ લગાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી 35 લાખથી વધુની રકમ પણ જપ્ત કરી છે. આરોપીઓએ અઠવા વિસ્તારમાં 40 લાખથી વધુની ચોરીને અંજામ આપી ચૂક્યા છે. ઉધના પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો : ભગવાન કૃષ્ણ પાસે માગેલા વરદાનના કારણે ગુજરાતમાં કરવામાં આવ્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર, જાણો

Follow Us:
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો

સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ

ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા

બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના

નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
g clip-path="url(#clip0_868_265)">