2 જ સેકન્ડમાં વિદ્યાર્થીઓ દીવાલ સાથે નીચે પટકાયા, વડોદરાના નારાયણ સ્કૂલની ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ આ ભયંકર Video

શાળાની દીવાલ પડવાની આ ઘટના બાદ DEOએ શાળા પાસે લેખિતમાં ખુલાસા માગ્યા છે. સવા મહિના પહેલા જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટીફિકેટ મળ્યું હતુ જે બાદ પણ આ દુર્ઘટના બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2024 | 12:32 PM

વડોદરામાં ચાલુ શાળા દરમિયાન દીવાલ ધરાશાયી થવાની ઘટનાના CCTV સામે આવ્યા છે. વડોદરાની શાળામાં કાળજુ કંપાવી દેતી ઘટના બની હતી. આ ઘટનામાં 5થી 6 બાળકો પર દીવાલનો કાટમાળ પડ્યો હતો.

મળતી માહિતી મુજબ વડોદરાની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો બેઠા હતા અને અચાનક દીવાલનો એકભાગ ઓખો તૂટી પડ્યો, જ્યાં દીવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી ગયા હતા અને કાટમાળ નીચે દટાયા હતા. જેના હાલ સીસીટીવી સામે આવ્યા છે.

શાળાની દીવાલ પડી

શાળાની દીવાલ પડવાની આ ઘટના બાદ DEOએ શાળા પાસે લેખિતમાં ખુલાસા માગ્યા છે. સવા મહિના પહેલા જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટીફિકેટ મળ્યું હતુ જે બાદ પણ આ દુર્ઘટના બની છે.મળતી માહિતી મુજબ આ શાળાને ઝરણાં એસોસિયેટ્સએ ઇમારત સુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો.

કાટમાળ નીચે દટાયા વિદ્યાર્થીઓ

આ ઘટનામાં 5થી 6 બાળકોને ઈજા થઈ છે એક બાળકને ત્રણ ટાકા લેવામાં આવ્યા છે. આ  જો આ સમગ્ર મામલે જાનહાનિ થાય તો એજન્સીને જવાબદાર ઠેરવાય. શાળામાં 1400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલ સંચાલક મંડળના સભ્ય આર.સી પટેલની શાળામાં જ દિવાલ ધરાશાયી થઈ હતી. જેના  વીડિયો હાલ સામે આવ્યો છે.

( વીથ ઈનપુટ – અંજલી ઓઝા, વડોદરા ) 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">