અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ, ઘટના CCTV કેમેરામાં કેદ, જુઓ વીડિયો

લૂંટારાઓ દુકાનદારને બંદૂક બતાવી મારી નાંખવાની ધમકી આપી લગભગ 11 લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થયા હતા.આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. લૂંટારાઓએ વેપારીનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2024 | 6:04 PM

અમદાવાદના મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં જયભવાની નામની જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે લગભગ સાડા નવ કલાકની આસપાસ એકાએક 4 શખ્સ દુકાનમાં ધસી આવ્યા હતા અને દુકાનદારને બંદૂક બતાવી મારી નાંખવાની ધમકી આપી લગભગ 11 લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. લૂંટારાઓએ વેપારીનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. અને ત્યાંથી ઈસનપુરના તરફ પલાયન થયા હતા. લૂંટ બાદ વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો ગુજરાતના નાના ગામમાં ખૂલી હતી પહેલી અમૂલ ડેરી, આજે ડેરી જગતમાં રચ્યો ઈતિહાસ, જુઓ વીડિયો

Follow Us:
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
g clip-path="url(#clip0_868_265)">