Gujarat Video: પ્રથમ વરસાદમાં જ પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ, સાંજે સતત આવકમાં વધારો થયો

Panam Dam: પાનમ ડેમમાં શનિવારે સાંજે 4 કલાકથી નવા પાણીની આવક નોંધાઈ હતી, જે આવક સતત સાંજના 7 કલાક સુધી વધી હતી. નવા પાણીની આવક પાનમ ડેમમાં નોંધાતા સ્થાનિક ખેડૂતોને રાહત સર્જાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 8:23 PM

મહીસાગર જિલ્લામાં આવેલા પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. શનિવારે વરસાદી માહોલ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ઉપરવાસના વિસ્તારમાં વરસાદ વરસતા જામ્યો હતો. જેને લઈ પાનમ નદીમાં નવા નીર આવ્યા હતા. પાનમ જળાશયમાં નવા પાણીની આવક શનિવારે સાંજે પાંચ વાગ્યાથી શરુ થઈ હતી. નવા પાણીની આવક નોંધાતા સ્થાનિક ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. પાનમ નદીમાં પાણીની આવક સાંજે 10 હજાર ક્યુસેકથી પણ વધારે વધી હતી.

આ પણ વાંચોઃ  Rain in Sabarkantha : સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમા વરસાદ

દાહાદ જિલ્લાના દેવગઢબારિયાથી નિકળતી પાનમ નદીના ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ પાણીની આવક થઈ હતી. મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલા પાનમ ડેમમાં શનિવારે બપોર બાદ 664 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે સાંજે પાંચ કલાકે 2741 ક્સુસેક આવક નોંધાઈ હતી. જે સાંજે 6 કલાકે 10,964 થઈ હતી અને જે સાંજે 8 કલાકે પણ આટલી જ આવક જળવાઈ રહી હતી.

આ પણ વાંચોઃ  Cheteshwar Pujara Selection: ચેતેશ્વર પુજારાને Team India થી બહાર થયા બાદ અન્ય ટીમ મળી, દુલીપ ટ્રોફીમાં આવશે નજર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">