Rain Update : ગુજરાતમાં સીઝનનો 79 ટકા વરસાદ વરસી ગયો, કચ્છમાં સૌથી વધુ સિઝનનો 136 ટકા વરસાદ ખાબક્યો, જૂઓ Video
વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં 79 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં (Kutch) સૌથી વધુ આ સિઝનમાં 136 ટકા વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 109 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69 ટકા વરસાદ ખાબક્યો છે.
Monsoon 2023 : ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું (Rain) જોર ઘટી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા નોંધાઇ રહ્યા છે. જો કે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં 79 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં (Kutch) સૌથી વધુ આ સિઝનમાં 136 ટકા વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 109 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69 ટકા વરસાદ ખાબક્યો છે.
મહત્વનું છે કે રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
