Tapi Rain : પંચોલ આશ્રમશાળા અને ઉત્તરબુનિયાદી શાળામાં ભરાયા પાણી, જુઓ Video

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. તાપીની ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થતા પંચોલ આશ્રમશાળા અને ઉત્તરબુનિયાદી શાળામાં પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2024 | 2:58 PM

Tapi Rain :  મેઘરાજાએ 2 દિવસના વિરામ બાદ ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. તાપીની ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થતા પંચોલ આશ્રમશાળા અને ઉત્તરબુનિયાદી શાળામાં પાણી ભરાયા છે. મળતી માહિતી અનુસાર શાળામાં પાણી ભરાયા ત્યારે 300થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર હતો. હાલ શાળાના કમ્પાઉન્ડમાં કેડસમાં પાણી ભરાયા છે.

20 લોકોનું કરાયું રેસ્ક્યૂ

બીજી તરફ તાપીના ડોલવણના અંતાપૂર ગામેથી 20થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. નદીમાં અચાનાક પાણીનો પ્રવાહ વધતા 20 લોકો ફસાયા હતા. માહિતી મળતા જ  SDRFની ટીમ સહિત પોલીસ કાફલા દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
g clip-path="url(#clip0_868_265)">