PSI – PIની ઝોન ફેર બદલીનો કોઈ જ પરિપત્ર નહીં – DGP વિકાસ સહાય

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું હતું કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા PSI કે PI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.

Harin Matravadia
| Edited By: | Updated on: Aug 21, 2024 | 7:58 PM

ગુજરાતમાં પોલીસ ઈન્સ્પેકટર અને સબ ઈન્સ્પેકટરની બદલી એક ઝોનને અડીને આવેલા બીજા ઝોનને બદલે અન્ય ઝોનમાં બદલી કરવાના વાયરલ થયેલા પરિપત્રના કેટલાય દિવસો બાદ, આખરે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે સ્પષ્ટતા કરી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે કે, PSI અને PIની બદલીનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા PSI કે PI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો પરિપત્ર વાયરલ થયો હતો. આ પરિપત્ર વાયરલ થયાના કેટલાય દિવસો બાદ, આજે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું હતું કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા PSI કે PI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.

જો કે, PSI કે PI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો ખોટો પરિપત્ર વાયરલ કરનારા સામે કોઈ પગલા લેવાશે કે નહીં તે અંગે માહિતી સામે આવી નથી.

Follow Us:
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video
ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ
જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video
જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video
પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video
પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video
ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત
વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
g clip-path="url(#clip0_868_265)">