Ahmedabad News : શિવ આશિષ સ્કૂલમાંથી મચ્છરોના બ્રીડિંગ મળ્યા, ઓફિસ સીલ કરાઈ, જુઓ Video

આરોગ્ય વિભાગની તપાસમાં મચ્છરોના બ્રીડિંગ મળતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે ઓફિસ સીલ કરવામાં આવી છે. સ્કૂલના 3 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થતા જ તંત્રએ તપાસ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2024 | 1:30 PM

અમદાવાદના શિવ આશિષ સ્કૂલની ઓફિસ સીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની તપાસમાં મચ્છરોના બ્રીડિંગ મળતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે ઓફિસ સીલ કરવામાં આવી છે. સ્કૂલના 3 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થતા જ તંત્રએ તપાસ કરી હતી.

ઓફિસને સીલ કરાતા સ્કૂલના આચાર્યએ બચાવ કર્યો હતો. છોડના કુંડાની ટ્રેમાં પાણી ભરાવવાના કારણે મચ્છર થયા હોવાનું સામે આવ્યુ છે. કેમ્પસમાં ગ્રીનરી હોવાના કારણે મચ્છર થયા હોવાનું સામે આવ્યુ છે. જો આ શાળાની માત્ર ઓફિસ સીલ કરવામાં આવી છે. આખે આખી શાળા સીલ કરવામાં નથી આવી.

કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળ્યા

વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગે 16 હજાર 888 મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યુ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રએ નોટિસ ફટકારી છે.

Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">