Kutch Rescue Video : નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા, સ્થાનિકો અને પોલીસની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યૂ

કચ્છના નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા છે. ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં યુવકો ફસાયા છે. સ્થાનિકો અને પોલીસની ટીમ દ્વારા યુવકોનું રેસ્ક્યૂ કરાયું. 2 કલાકની ભારે જહેમત બાદ યુવાનોને બહાર કઢાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2024 | 12:53 PM

કચ્છના નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા હતા. ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં યુવકો ફસાયા હતા. સ્થાનિકો અને પોલીસની ટીમ દ્વારા યુવકોનું રેસ્ક્યૂ કરાયું. 2 કલાકની ભારે જહેમત બાદ યુવાનોને બહાર કઢાયા છે. દોરડું બાંધી પાણીના પ્રવાહમાંથી બંને યુવકોને બહાર કઢાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે 550થી વધારે લોકોને સ્થળાંતર કરાવામાં આવ્યું છે. જ્યારે 45થી વધારે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

બીજી તરફ ગઈકાલે કચ્છના નખત્રાણાના મંગવાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ભુજ – નલિયા હાઈવે બેટમાં ફેરવાયો હતો. ગામની શેરીઓમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. ભારે વરસાદના પગલે ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના પગલે મુખ્ય રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">