સાણંદ GIDC સહિત ગામોમાં પણ ભરાયા વરસાદી પાણી ! 2 દિવસથી વીજળી ગુલ, જુઓ-video

GIDCમાં પાણી ભરાવવાના કારણે કરોડોનું નુકસાન થયાનો એસોશિયેશને દાવો કર્યો છે. સાણંદ GIDCના ચેરમેન અજીત શાહે નિવેદન આપ્યું છે કે કડી તરફના પાણી સાણંદ GIDCમાં ઘૂસ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2024 | 12:58 PM

અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદ બાદ સ્થિતિ દૈનિય બની હતી હાલ વરસાદ બંધ છે પણ અમુક વિસ્તારોમાં પાણી હજુ ઓસર્યા નથી. ત્યારે સાણંદ GIDCમાં પાણી ભરાઈ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ GIDCના 200 એકમો હાલ બંધ હાલતમાં છે. GIDCમાં સ્ટોર્મ પાઈપલાઈ ન હોવાને કારણે અહીં પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે અને પાણી ભરાવાના કારણે પરિસ્થિતિ દયનિય બની છે.

સાણંદ GIDCમાં પાણી ભરાતા હાલાકી

GIDCમાં પાણી ભરાવવાના કારણે કરોડોનું નુકસાન થયાનો એસોશિયેશને દાવો કર્યો છે. સાણંદ GIDCના ચેરમેન અજીત શાહે નિવેદન આપ્યું છે કે કડી તરફના પાણી સાણંદ GIDCમાં ઘૂસ્યા છે. આ સાથે GIDC નું એક સબસ્ટેશન પાણીમાં ડ઼ૂબી ગયુ છે તેમજ વિજ પુરવઠો ખોરવાવાના કારણે એકમો બંધ રહેતા કરોડોનું નુકસાન થઈ રહ્યું છે .

પાણી ભરાઈ રહેતા લોકો મુશ્કેલીમાં

આ સાથે સાણંદ તાલુકાના બોળ ગામ અગાઉ માર્ગ ઉપર પાણી ભરાયા. બોળ-સાણંદ, GIDC વડનગર રોડ ઉપર પાણી ભરતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાણંદના મોતીપુરા, શિયાવાડા અને રસુલપુરા ગામની આસપાસ પણ પાણી ભરાયા છે. સાણંદના રસૂલપુરા ગામમાં 2 દિવસથી વીજળી ગુલ, મોબાઇલ નેટવર્ક પણ નહીં. વરસાદ બંધ થવા છતાં મકાનોમાં ભરાયેલા પાણી ઓસર્યા નથી.

Follow Us:
આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">