અમદાવાદ વીડિયો : ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક ! રસ્તા પર પાર્ક કરેલા 20 વાહનના કાચ તોડ્યા, CCTVમાં કેદ થઈ ઘટના

અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓઢવમાં ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી છે. આશરે 20 થી વધુ વાહનોના કાર તોડતા અસામાજીક તત્વો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2024 | 1:33 PM

રાજ્યમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો છે.અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓઢવમાં ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી છે. આશરે 20 થી વધુ વાહનોના કાર તોડતા અસામાજીક તત્વો છે. 2 બાઈક પર આવેલા લુખ્ખાઓ તોડફોડ કરી ફરાર થઈ ગયા છે. લુખ્ખાઓના વધી રહેલા આતંકના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લુખ્ખાઓ દ્વારા તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ છે. ઓઢવ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આ અગાઉ અમદાવાદના ન્યુ વાસણામાં એક દુકાન બહાર કર્મચારીએ વ્યક્તિને બેસવાની ના પાડતા સ્થાનિક શખ્સે તેને માર માર્યો હતો. પ્રેમ મેવાડ દુકાનમાં કર્મચારી પર શખ્સે હુમલો કર્યો હતો. મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, કરોડોના બેનામી વ્યવહારનો ખુલાસો
બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, કરોડોના બેનામી વ્યવહારનો ખુલાસો
બે ભેજાબાજોએ હીરા દલાલને રૂપિયા 1.11 કરોડમાં નવડાવ્યો!
બે ભેજાબાજોએ હીરા દલાલને રૂપિયા 1.11 કરોડમાં નવડાવ્યો!
કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા, પાકમાં નુકસાન જવાની ભીતિ
કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા, પાકમાં નુકસાન જવાની ભીતિ
ખંભાળિયા પંથકમાં માવઠું, ખેડૂતોના પાકને નુકસાન
ખંભાળિયા પંથકમાં માવઠું, ખેડૂતોના પાકને નુકસાન
કેડિલાના CMD સામે દુષ્કર્મનો આરોપ, યુવતી પોલીસના રિપોર્ટનો કરશે વિરોધ
કેડિલાના CMD સામે દુષ્કર્મનો આરોપ, યુવતી પોલીસના રિપોર્ટનો કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">