અમદાવાદમાં રસ્તા પર પાર્ક કરેલા વાહનોની તોડફોડ મચાવતી ગેંગ સક્રિય, નુક્સાન પહોંચાડતા રોષ, જુઓ વીડિયો

અમદાવાદમાં અસામાજીક તત્વોએ આંબેડકરનગર અને શક્તિનગરમાં અસામાજીક તત્વોએ બેફામ બન્યા છે. આ વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલા કે ઘર આગળ પાર્ક કરેલા વાહનોના કાચ ફોડીને નુક્સાન પહોંચાડવામાં આવ્યુ છે. વાહનોના કાચ ફોડવા સહિતના નુક્સાન કરવાને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 10:23 AM

અમદાવાદ શહેરમાં ફરી એકવાર વાહનોને નુક્સાન પહોંચાડનારા અસામાજીક તત્વોનો આતંક વર્તાઈ રહ્યો છે. પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ તેઓ આતંક મચાવીને સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે. પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સ્થાનિક વાહનચાલકોમાં વર્તાઈ રહી છે. રીક્ષા ચાલકો માંડ ઘર ચલાવતા હોય એમને પણ નુક્સાન પહોંચાડ્યા છે.

અસામાજીક તત્વોએ આંબેડકરનગર અને શક્તિનગરમાં અસામાજીક તત્વોએ બેફામ બન્યા છે. આ વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલા કે ઘર આગળ પાર્ક કરેલા વાહનોના કાચ ફોડીને નુક્સાન પહોંચાડવામાં આવ્યુ છે. વાહનોના કાચ ફોડવા સહિતના નુક્સાન કરવાને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

આ પણ વાંચો: ચાંદીપુરાને લઈ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાતે પહોંચી કેન્દ્રીય ટીમ, નિષ્ણાંતો દ્વારા રુબરુ નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">