અમદાવાદઃ જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, દર્શાવ્યો રોષ, જુઓ વીડિયો
જગતપુરામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્લાન્ટ સામે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોએ કહ્યું છે કે, સ્વાસ્થ્યને અસર થવાની આશંકા સાથે ચિંતા દર્શાવી છે. શાળા અને રહેણાંક વિસ્તાર હોવાને લઈ પ્લાન્ટ અહીં નહીં બનાવવા માટે માંગ કરવામાં આવી છે.
અમદાવાદના જગતપુરામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્લાન્ટ સામે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોએ કહ્યું છે કે, સ્વાસ્થ્યને અસર થવાની આશંકા સાથે ચિંતા દર્શાવી છે. શાળા અને રહેણાંક વિસ્તાર હોવાને લઈ પ્લાન્ટ અહીં નહીં બનાવવા માટે માંગ કરવામાં આવી છે.
બેનરો સાથે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જગતપુર ગામ અને સોસાયટીના વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતુ કે, વિકાસ માટે વિરોધ હોતો નથી, પરંતુ સ્થાનિકોના સ્વાસ્થ્યને અસર પહોંચે એવી ચિજોને લઈ વિરોધ દર્શાવ્યો છે. અહીં પહેલા ગાર્ડન બનાવવાનો હતો એવો પણ દાવો સ્થાનિકોએ કર્યો હતો. જેને બદલે હવે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જુઓ શું કહે છે, સ્થાનિક લોકો.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ
Latest Videos
Latest News