Surat Video : આઈસર ટેમ્પોમાં પૂઠાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ, 2 આરોપીની ધરપકડ

સુરતમાં આઈસર ટેમ્પોમાં પુઠાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઝડપાઈ છે. સુરતમાં પ્લાસ્ટિકના ભંગાર અને પૂઠાની આડમાં દારૂ સહિત 14 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2024 | 12:38 PM

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે સુરતમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં આઈસર ટેમ્પોમાં પુઠાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઝડપાઈ છે. સુરતમાં પ્લાસ્ટિકના ભંગાર અને પૂઠાની આડમાં દારૂ સહિત 14 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં આઈસર ટેમ્પામાં પ્લાસ્ટિકના ભંગાર તેમજ પૂઠાની આડમાં થતી દારૂની હેરાફેરીને પીસીબી પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી  છે. ટેમ્પો અને દારૂ મળી કુલ 14.42 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. સુરતમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે ગુજરાત રાજ્ય બહારથી એક આઈસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો આવશે અને તે ટેમ્પો એ.કે.રોડ તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા અર્બન હેલ્થ સેન્ટર પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">