ગુજરાત સરકારે હાઇકોર્ટમાં બોટિંગ મુદ્દે સોગંદનામુ રજૂ કર્યુ, વોટર સ્પોર્ટ્સ સ્થળોનો માંગ્યો અહેવાલ

વડોદરાના હરણી તળાવની ઘટના સર્જાયા બાદ હાઇકોર્ટમાં ચાલતી સુનાવણી સંદર્ભની જાણકારી મળી રહી છે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં માહિતી રજૂ કરી છે. રોપ વે બોટિંગ સહિતની કામગીરી મામલે યોગ્ય ફ્રેમ વર્કની કામગીરી ચાલતી હોવાની માહિતી આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2024 | 3:00 PM

હરણી તળાવની ઘટના સર્જાયા બાદ હાઇકોર્ટમાં ચાલતી સુનાવણી સંદર્ભની જાણકારી સામે આવી છે. જેમાં રાજ્ય સરકારે સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં માહિતી રજૂ કરી છે. રોપ વે બોટિંગ સહિતની કામગીરી મામલે યોગ્ય ફ્રેમ વર્કની કામગીરી ચાલતી હોવાની માહિતી આપવામાં આવી છે. બોટિંગની કામગીરી કરવી હોય તો ફરજિયાત નોંધણી મામલે ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો:  હિંમતનગરમાંથી પાકિસ્તાન સુપર લીગ પર રમાતો સટ્ટો ઝડપાયો, 2 ની ધરપકડ

27 જેટલા સ્થળો પર ચાલતી તમામ પ્રક્રિયાને સંદતર બંધ કરાવવામાં આવી છે. તો જે 21 સ્થળો પર બોટિંગ અને સ્પોર્ટ્સની પ્રક્રિયા ચાલે છે તેની સઘન તપાસ હાથ ધરવામાં આવે એમ પણ હાઇકોર્ટે કહ્યુ છે. ખૂબ જ નજીકના સમયમાં કમિટી આ અંગે યોગ્ય નિયમો રજૂ કરે એ જરુરી છે. કમિટીમાં હાલમાં 13 સભ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
g clip-path="url(#clip0_868_265)">