દ્વારકા વીડિયો : આર્મીનો કેપ્ટન હોવાનું નકલી આઈ-કાર્ડ બતાવી ખોટી ઓળખ ઊભી કરનાર ઠગ પોલીસ સકંજામાં

દ્વારકા એરફોર્સ કોલોની પાસે એક શખ્સે પોતે આર્મીનો કેપ્ટન હોવાનું નકલી આઈ-કાર્ડ બતાવી અને ખોટી ઓળખ ઊભી કરી હતી. આ નકલી આર્મી જવાનની પોલીસે ધરપકડ કરી છે. પોતે આર્મીમાં હોવાનો કહીને ખોટી ઓળખ ઉભી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2024 | 12:03 PM

રાજ્યમાં કેટલીક વાર નકલી અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના દ્વારકામાં બની છે.  દ્વારકા એરફોર્સ કોલોની પાસે એક શખ્સે પોતે આર્મીનો કેપ્ટન હોવાનું નકલી આઈ-કાર્ડ બતાવી અને ખોટી ઓળખ ઊભી કરી હતી. આ નકલી આર્મી જવાનની પોલીસે ધરપકડ કરી છે. પોતે આર્મીમાં હોવાનો કહીને ખોટી ઓળખ ઉભી કરી હતી.

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા મહેશે એરફોર્સ કોલોનીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેમની પાસે ઓળખકાર્ડ માગતા આરોપીએ વિવિધ નકલી ઓળખ કાર્ડ રજૂ કર્યા હતા. પોલીસની તપાસમાં આ ઓળખકાર્ડ નકલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">