અમદાવાદઃ ગાંધી આશ્રમ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે અકસ્માત સર્જયો, જુઓ વીડિયો

ગાંધી આશ્રમ નજીક એક કારનો અકસ્માત સામે આવ્યો છે. અકસ્માતમાં માનવામાં આવી રહ્યું છે કે, કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર પલટી ખાઈને વીજ પોલ સાથે અથડાઈ હતી. સદનસીબે કોઈને ઈજા નહીં પહોંચતા રાહત સર્જાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 10:07 AM

અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર સતત જારી રહી છે. શહેરમાં ગાંધી આશ્રમ નજીક એક કારનો અકસ્માત સામે આવ્યો છે. અકસ્માતમાં માનવામાં આવી રહ્યું છે કે, કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર પલટી ખાઈને વીજ પોલ સાથે અથડાઈ હતી. સદનસીબે કોઈને ઈજા નહીં પહોંચતા રાહત સર્જાઈ હતી.

ગાંધી આશ્રમ નજીકના માર્ગ પર ટ્રાફિક ખૂબ રહેતો હોય છે, આ દરમિયાન કાર અન્ય કોઈ મોપેડ કે વાહનને અડફેટે નહીં લેતા મોટી ઘાત ટળી હતી. તો વળી કાર વીજ પોલ સાથે અથડાઈને પલટી ખાઈ જવા પામી હતી. જોકે રાહતની વાત એ છે કે, કારનો ચાલક પણ હેમખેમ રહ્યો હતો. ઘટનાને લઈ પોલીસ દ્વારા હવે અકસ્માતના સ્પષ્ટ કારણને જાણવા માટે તપાસ હાથ ધરાશે.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">