22  september 2024

ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે? 

Pic credit - gettyimage

આયુર્વેદમાં ઘણા વર્ષોથી લવિંગનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે

Pic credit - gettyimage

લવિંગમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન સી, કે, મેંગેનીઝ, ફાઈબર, કેલ્શિયમ જેવા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. 

Pic credit - gettyimage

 તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરને અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે.

Pic credit - gettyimage

ત્યારે રાત ભર પાણીમાં લવિંગ નાખીને સવારે તે પાણીનું સેવન કરવાથી ચાલો જાણીએ શું થાય છે

Pic credit - gettyimage

લવિંગના પાણીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે.

Pic credit - gettyimage

તેના ઉપયોગથી પિમ્પલ્સ અને ખીલ મટે છે. તેમજ બળતરા પણ ઓછી થાય છે. આ સિવાય ચહેરા પર પણ ચમક આવે છે.

Pic credit - gettyimage

લવિંગમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે હાથ-પગનો સોજો દૂર કરે છે 

Pic credit - gettyimage

લવિંગનું પાણી લોહીમાં સુગરના સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આથી ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે.

Pic credit - gettyimage

લવિંગના પાણીનું મોમાં બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે અને દાંતને મજબૂત બનાવે છે.

Pic credit - gettyimage