Gandhinagar News : ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા, જુઓ Video

ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એવરલોડ રેતીનું વહન કરતા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2024 | 3:01 PM

ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એવરલોડ રેતીનું વહન કરતા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. ભૂસ્તર વિભાગે પેથાપુર ચોકડીથી 5 માટીના ઓવરલોડ ડમ્પર ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 2 ડમ્પર અન્ય વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ભૂસ્તર વિભાગે ડમ્પર સહિત રુપિયા 1.75 કરોડના મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો છે.

બીજી તરફ અમરેલીમાં ભાજપ નેતાએ ખનીજ ચોરી અને દારૂની પોલ ખોલી છે. વિપુલ દુધાતે ખનીજ ચોરી અને દારૂ અંગે સાંસદને પત્ર લખ્યો હતો. ક્રાકચ-લીલીયા રોડ ઉપર વિપુલ દુધાતે રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યુ હતુ.
મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને સ્થળ પર બોલાવ્યા હતા. ખનીજ ચોરી અને દારૂનું વેચાણ થતું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યુ હોવાનું  વિપુલ દુધાતે આરોપ લગાવ્યો છે.

Follow Us:
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">