Surat : VR મોલને બૉમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો, વિદેશનું IP એડ્રેસ સામે આવ્યુ, જુઓ Video

બે દિવસ પહેલા સુરતના ડુમસમાં આવેલા વી આર મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં વિદેશના IP એડ્રેસથી આ મેઇલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 11, 2024 | 9:19 AM

બે દિવસ પહેલા સુરતના ડુમસમાં આવેલા વી આર મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં વિદેશના IP એડ્રેસથી આ મેઇલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે.

સુરતના VR મોલને બૉમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે. ઈ-મેઈલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો હોવાની પોલીસને શંકા છે. VPN નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોવાની શક્યતા છે. કોઈ ટીખળખોરે ડરાવવા માટે VPN વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી ઈ-મેઈલ કર્યા હોઇ શકે છે.

આ પણ વાંચો- અમરેલીના રાજુલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2800 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

સમગ્ર મામલે IP એડ્રેસ, સર્વર, ઈ-મેઈલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ ગુપ્તરાહે તપાસ કરવા રવાના થઈ છે.

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">