Bharuch : દહેજ સ્થિત કેમિકલ કંપનીમાં ગેસ લિકેજની ઘટના સામે આવી

સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ લિકેજની ઘટના બની છે. જેના લીધે આસપાસના લોકોને ગળામાં બળતરા અને ખાંસીની તકલીફ અનુભવાઈ છે. જો કે તંત્રએ તત્કાલ અસરથી ગેસ લિકેજ પર કાબૂ મેળવ્યો હતો.  જેમાં ગેસની ગ્રામજનો કે કર્મચારીઓને કોઈ ગંભીર અસર નહીં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 11:53 PM

Bharuch : ભરૂચ જિલ્લામાં દહેજ સ્થિત કેમિકલ કંપનીમાં ગેસ લિકેજની ઘટના સામે આવી છે. જેમાં સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ લિકેજની ઘટના બની છે. જેના લીધે આસપાસના લોકોને ગળામાં બળતરા અને ખાંસીની તકલીફ અનુભવાઈ છે. જો કે તંત્રએ તત્કાલ અસરથી ગેસ લિકેજ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો : Rain News: ગીરસોમનાથના સૂત્રાપાડા, ઉના, કોડીનાર, સહિતના વિસ્તારોમાં વરસાદ, સાંગાવાડી નદીમાં તણાઈ જતા યુવકનું મોત

જેમાં ગેસની ગ્રામજનો કે કર્મચારીઓને કોઈ ગંભીર અસર નહીં તેમજ જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હિંમતનગરમાં દોડતા બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતમાં વધુ એકનું મોત, જુઓ
હિંમતનગરમાં દોડતા બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતમાં વધુ એકનું મોત, જુઓ
મહેસાણા: ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજની દુર્દશા, પુલ પર ઠેર-ઠેર ગાબડાં
મહેસાણા: ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજની દુર્દશા, પુલ પર ઠેર-ઠેર ગાબડાં
વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી
વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી
અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ
અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ
કલેકટરને આવેદન આપી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ
કલેકટરને આવેદન આપી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ
ઓઝત-2 ડેમમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો સિંહનો મૃતદેહ- હત્યાની આશંકા
ઓઝત-2 ડેમમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો સિંહનો મૃતદેહ- હત્યાની આશંકા
રતનપુર ગામમાં 200 કરતાં વધારે ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા
રતનપુર ગામમાં 200 કરતાં વધારે ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">