Ahmedabad Video : અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ, 150થી વધુ શાળાના સીલ ખોલવાની માગ

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના દરેક એકમો પર ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે અમદાવાદની 150થી વધુ પ્રિ પ્રાઈમરી શાળાઓને સીલ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2024 | 4:41 PM

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના દરેક એકમો પર ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.જેના પગલે અમદાવાદની 150થી વધુ પ્રિ પ્રાઈમરી શાળાઓને સીલ કરવામાં આવી છે.અમદાવાદમાં પ્રી – પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં સીલ કરેલી શાળાઓ ખોલવા માટે પ્રિ – સ્કૂલ સંચાલકોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે. આ સાથે રાજકોટ અને સુરતમાં પ્રિ- સ્કૂલના સીલ ખોલી નાખ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. જેથી અમદાવાદમાં પણ શાળાઓ ખોલી દેવા માગ કરી છે. 2021ના પરિપત્ર પ્રમાણે ફાયરના સાધનો ઉપલબ્ધ હોવા છતા સીલ મારી હોવાની પ્રિસ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">