18 june  2024

ગુજરાતીઓ હરવા અને ફરવાના ખૂબ જ શોખીન હોય છે

Photo : Goa Tourism

 સમુદ્ર કિનારો ખુબ જ સુંદર  છે

Photo : Goa Tourism

ગોવા કપલનું ફેવરિટ ડેસ્ટિનેશન છે

Photo : Goa Tourism

ગોવા ભારતનું પ્રખ્યાત બીચ ડેસ્ટિનેશન પણ છે

Photo : Goa Tourism

તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પણ પસાર કરી શકો છો

Photo : Goa Tourism

ગોવા ભારતના બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશનમાનું એક માનવામાં આવે છે

Photo : Goa Tourism

જો તમે એડવેન્ચર એક્ટિવિટીના શોખીન છો તો તમને ખુબ મજા આવશે

Photo : Goa Tourism

 અહીં રાઇડિંગ અને પેરાસેલિંગનો આનંદ માણી શકશો 

Photo : Goa Tourism

IRCTCનું રાજકોટથી સ્પેશિયલ ટુર પેકેજ પણ છે

Photo : Goa Tourism

આ ટુર પેકેજ તમે  IRCTCની વેબસાઈટ પર જઈ બુક કરી શકો છો