Biggest Stock Bonus-Split News – 100 શેરના બદલામાં મળશે 5000 શેર, શું તમારી પાસે છે આ કંપનીના શેર ?

સ્મોલ કેપ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ કંપનીએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેરની જાહેરાત કરી છે. 1942માં સ્થાપિત આ કંપની ઇલેક્ટ્રિકલ સ્વીચો, મિકેનિકલ કાઉન્ટર્સ સહિત વિવિધ ઇલેક્ટ્રિકલ ઉપકરણો બનાવે છે. આ કંપની 1:10 ના રેશિયામાં સ્ટોક સ્પ્લિટ કરશે એટલે કે 1 શેરના 10 શેર થશે. આ શેર પર કંપનીએ 4 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

| Updated on: Jun 18, 2024 | 7:14 PM
સ્મોલ કેપ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ કંપનીએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેરની જાહેરાત કરી છે. 1942માં સ્થાપિત Kaycee Industries ઇલેક્ટ્રિકલ સ્વીચો, મિકેનિકલ કાઉન્ટર્સ સહિત વિવિત ઇલેક્ટ્રિકલ ઉપકરણો બનાવે છે.

1 / 7
18 જૂન 2024ના રોજ બહાર પાડવામાં આવેલ કેસી ઇન્ડસ્ટ્રીઝની રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ કંપની 1:10 ના રેશિયામાં સ્ટોક સ્પ્લિટ કરશે એટલે કે 1 શેરના 10 શેર થશે. આ શેર પર કંપનીએ 4 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. બોનસ ઇશ્યુ માટે રેકોર્ડ ડેટ 06 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે.

2 / 7
જો તમારી પાસે આ કંપનનીના 100 શેર હશે તો 1:10 સ્ટોક સ્પ્લિટ બાદ તે 1000 શેર થઈ જશે, જ્યારે કંપની આ શેર પર 4 બોનસ શેર આપશે એટલે બીજા 4000 શેર જમા થશે. આ રીતે તમારી પાસે 100 શેરના કુલ 5000 શેર થઈ જશે.

3 / 7
Kaycee Industries Ltd શેર આજે એટલે કે 18 જુનના રોજ માર્કેટ બંધ થયું ત્યારે BSE પર 2 ટકા અપર સર્કિટ સાથે 52,780 પર બંધ થયો હતો. કંપનીના શેરોએ છેલ્લા 5 વર્ષમાં 1524 ટકાનું આકર્ષક વળતર આપ્યું છે. 5 વર્ષ પહેલા શેરના ભાવ રૂ.3249 હતા.

4 / 7
કંપનીના પ્રમોટર્સની વાત કરીએ તો, March, 2024 સુધીમાં 73.51 ટકા હિસ્સો પ્રમોટર્સનો છે. કંપનીના કુલ શેરહોલ્ડર 1598 છે. Kaycee Industriesનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 335.00 કરોડ છે.

5 / 7
તમને સવાલ થતો હશે કે કંપની સ્ટોક સ્પ્લિટ કેમ કરે છે, તો તમને જણાવી દઈએ કે જ્યારે શેરની વેલ્યું ખૂબ વધી જાય ત્યારે સામાન્ય રોકાણકારો શેર ખરીદી સકતા નથી. તેથી તેને સ્પ્લિટ કરવામાં આવે છે. કંપની લેક્વિડિટી વધારવા એટલે કે વધુમાં વધુ શેરહોલ્ડરને તેમની સાથે જોડવા સ્ટોક સ્પ્લિટ કરે છે.

6 / 7
Kaycee Industriesના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 28 મે, 2024ના રોજ શેર દીઠ રૂ. 60ના અંતિમ ડિવિડન્ડ અને શેર દીઠ રૂ. 40ના વિશેષ ડિવિડન્ડની ભલામણ કરી હતી.  નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

7 / 7
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">