પાકિસ્તાની ક્રિકેટરની બ્યુફીફૂલ કરોડોપતિ પત્ની

 18 જૂન 2024

પાકિસ્તાની ક્રિકેટર હરિસ રઉફનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ   

Pic Credit -  PCB

હરિસ રઉફ  એક ફેનને મારવા દોડ્યો  અને બબાલ કરી

Pic Credit -  PCB

રઉફને તેની પત્ની  મુઝના મસૂદ મલિકે રોક્યો પરંતુ હરિસ ના માન્યો

Pic Credit -  PCB

પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં હરિસ રઉફની પત્નીનું મોટું નામ

Pic Credit -  PCB

મુઝના મસૂદ મોડલ અને   સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર

Pic Credit -  PCB

મુઝના મસૂદ સોશિયલ મીડિયા પર ઘણી બ્રાન્ડને પ્રમોટ કરતી જોવા મળે છે

Pic Credit -  PCB

બ્રાન્ડ પ્રમોટ કરી  સારી કમાણી કરે છે  મુઝના મસૂદ

Pic Credit -  PCB

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુઝના મસૂદની કુલ સંપત્તિ  8 કરોડ રૂપિયા છે

Pic Credit -  PCB