18 જૂન 2024

ન્યુઝીલેન્ડના  લોકી ફર્ગ્યુસનની  કમાલ બોલિંગ

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

Pic Credit -  ICC

બોલરે 4 ઓવર ફેંકી  ચારેય ઓવર મેડન રહી

Pic Credit -  ICC

લોકી ફર્ગ્યુસને  તોફાની બોલિંગનો નજારો  રજૂ કર્યો

Pic Credit -  ICC

ફર્ગ્યુસને 24 બોલ ફેંકી PNGના બેટ્સમેનો એક પણ રન ન બનાવી શક્યા

Pic Credit -  ICC

ફર્ગ્યુસને એક પણ  વાઈડ કે નો બોલ પણ ન ફેંક્યો

Pic Credit -  ICC

ફર્ગ્યુસને 3 વિકેટ લીધી  PNGને 78 રનમાં ઓલઆઉટ કરવામાં મોટી ભૂમિકા ભજવી

Pic Credit -  ICC

T20 ઈન્ટરનેશનલમાં  આવું બીજી વખત બન્યું  

Pic Credit -  ICC

2021માં કેનેડાના  સાદ બિન ઝફરે પનામા સામે  4 મેડન્સ ફેંકી હતી

Pic Credit -  ICC