હિંમતનગરમાં દોડતા બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતમાં વધુ એકનું મોત, જુઓ

હિંમતનગર શહેરમાં સોમવારે બપોરે એક પોલિટેકનિક ચાર રસ્તા પર એક બેફામ દોડતા ડમ્પરે અકસ્માત સર્જ્યો છે. જેમાં સોમવારે એક વ્યક્તિનું મોત નિપજ્યાં બાદ સારવાર દરમિયાન અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાનું પણ મોત નિપજ્યું છે. આમ અકસ્માતની ઘટનામાં મોતનો આંકડો પહોંચ્યો છે.

| Updated on: Jun 18, 2024 | 6:53 PM

હિંમતનગર શહેરમાં ડમ્પર ટ્રકો બેફામ દોડી રહ્યા છે અને જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હિંમતનગર શહેરમાં સોમવારે બપોરે એક પોલિટેકનિક ચાર રસ્તા પર એક બેફામ દોડતા ડમ્પરે અકસ્માત સર્જ્યો છે. જેમાં સોમવારે એક વ્યક્તિનું મોત નિપજ્યાં બાદ સારવાર દરમિયાન અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાનું પણ મોત નિપજ્યું છે. આમ અકસ્માતની ઘટનામાં મોતનો આંકડો પહોંચ્યો છે.

ઘટનામાં ટ્રાફિક નિયમન કરવા માટે ફરજ બજાવવા ઉભેલ મહિલા જીઆરડી જવાનને પણ ઈજા પહોંચી છે. ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે અને જેમાં બેફામ દોડતા ડમ્પરે અકસ્માત કેવી રીતે સર્જ્યો અને કેટલી બેદરકારી દાખવી એ પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો:  પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">