ભરૂચ : અંકલેશ્વરમાં જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા બાળકો નજરે પડ્યા, જુઓ વાયરલ વીડિયો

ભરૂચ : અંકલેશ્વરમાં નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા જોવા મળ્યા હતા. એક જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. નાના બાળકો નહેરના પાણીમાં ધીંગામસ્તી કરતા આ વીડિયોમાં નજરે પડે છે.

| Updated on: Jun 02, 2024 | 12:59 PM

ભરૂચ : અંકલેશ્વરમાં નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા જોવા મળ્યા હતા. એક જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. નાના બાળકો નહેરના પાણીમાં ધીંગામસ્તી કરતા આ વીડિયોમાં નજરે પડે છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારની આ નહેરનો વીડિયો વાયરલ થયો છે. વોકહાર્ટ કંપની નજીકથી પસાર થતો નહેરમાં બાળકો પાણીમાં ન્હાતા જોવા મળ્યા હતા. વીડિયોમાં એક મહિલા પણ જોવા મળી છે જે બાળકોની પરવાહ વગર પોતાના કામમાં મશગુલ દેખાય છે.

ખુબ નાની વયના નજરે પડતા બાળકો જીવ જોખમમાં મૂકી આ નહેરમાં ન્હાતા જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચો : Rajkot Fire Accident : વર્તમાન PI હિરપરાએ કર્યુ હતુ TRP ગેમઝોનનુ લાયસન્સ રિન્યુ, Videoમાં જુઓ લાયસન્સની કૉપી સહિતના પુરાવા

Follow Us:
રાજકોટ અગ્નિકાંડનો એક મહિનો થશે પૂર્ણ, 25 જૂને કોંગ્રેસનુ બંધનું એલાન

કચ્છના દરિયાકાંઠે રીલ બનાવવાના ચક્કરમાં દરિયામાં ફસાઇ થાર

ભાવનગરમાં 1500 જર્જરીત ઈમારતોને અપાઈ માત્ર નોટિસ

અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત

જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત

રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ

1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video

જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ

g clip-path="url(#clip0_868_265)">