સુરત વીડિયો: નવાપુરા રોડ વિસ્તારમાં મકાનની સિલીંગ ધરાશાયી થતા વૃદ્ધ દંપતી ફસાયું
સુરતના નવાપુરા રોડ વિસ્તારમાં વૃદ્ધ દંપતીનું રેસ્ક્યબ કરાયું છે.નવાપુરા વિસ્તાર ખાતે આવેલા એક મકાનની સિલીંગ ધરાશાઈ થતા વૃદ્ધ દંપતિ ફસાયુ હતુ. ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડ ટીમે પતિ -પત્નીને સલામત બહાર કાઢ્યા હતા.
રાજ્યમાં ઘણીવાર મકાનની સિલીંગ ધરાશાયી થતી હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના નવાપુરા રોડ વિસ્તારમાં વૃદ્ધ દંપતીનું રેસ્ક્યુ કરાયું છે. નવાપુરા વિસ્તાર ખાતે આવેલા એક મકાનની સિલીંગ ધરાશાઈ થતા વૃદ્ધ દંપતિ ફસાયુ હતુ. ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડ ટીમે પતિ -પત્નીને સલામત બહાર કાઢ્યા હતા.
અમદાવાદમાં પણ બની હતી મકાન ધરાશાયીની ઘટના
બીજી તરફ આ અગાઉ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લક્ષ્મીકૃપા ભાગ – 2માં મકાનની છત ધરાશાયી થઈ હતી. પહેલા માળની છતનો આખો ભાગ ધરાશાય થયો હતો. ઉપરના માળે બેઠેલા 4 લોકો છત સાથે નીચે પડ્યા હતા. ઘટના બાદ મનપાની પ્રોપર્ટીનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી.
Latest Videos