Ahmedabad : બે નવા વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરાયા, કુલ સંખ્યા 76 થઈ

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને 2,399 નવા કેસ નોંધાયા. તો અમદાવાદ શહેરમાં 6 દર્દીના નિધન થયા છે. જ્યારે એક દિવસમાં સારવાર બાદ 4,433 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 11:39 PM

અમદાવાદ શહેરમાં 2 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. જ્યારે 24 વિસ્તારને દૂર કરાયા છે. આ ઉપરાંત હવે શહેરમાં કુલ 76 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 30 મકાનના 87 જેટલા લોકો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. જયારે બોપલના ઈસ્કોન પ્લેટિનિયમના 26 ઘરો માઈક્રો કન્ટેન્મેન્ટમાં અને બોપલના ઈસ્કોન પ્લેટિનિયમના 26 ઘરોના 72 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મૂકાયા છે. તેમજ ચાંદખેડાના અનિકેત એલિગન્સના 4 મકાનના 16 લોકોને પણ માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે.

જો કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને 2,399 નવા કેસ નોંધાયા. તો અમદાવાદ શહેરમાં 6 દર્દીના નિધન થયા છે. જ્યારે એક દિવસમાં સારવાર બાદ 4,433 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જો કે અમદાવાદમાં મોતનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે.અમદાવાદમાં પાછલા 31 દિવસમાં 104 દર્દીને કાળમુખો કોરોના ભરખી ગયો છે.

આ પણ વાંચો :  Bharuch : દહેજ રોડ ઉપર અકસ્માતમાં સ્થાનિકના મોતની ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વાહનોમાં તોડફોડ કરી બે બસ સળગાવી

આ પણ વાંચો :  કિશન ભરવાડ હત્યા મુદ્દે હિન્દુ સંગઠનોને કાર્યક્રમ ન યોજવા વિશ્વ હિન્દુ પરિષદની અપીલ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">