Ahmedabad : બેફામ કાર ચલાવનારે ટુ-વ્હીલર ચાલક યુવતીને લગાવી ટક્કર, યુવતી 50 મીટર સુધી ફંગોળાઇ, જુઓ Video

અમદાવાદમાં શિવરંજની પાસે મહિલા કાર ચાલકે એક ટુ-વ્હીલર ચાલક યુવતી સાથે અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યુ છે. ચાલક યુવતી 50 મીટર સુધી ઘસડાઈ હતી. જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. આ ઘટનામાં મહિલા કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થઇ હોવાની માહિતી છે.

Harin Matravadia
| Edited By: | Updated on: Mar 14, 2024 | 1:04 PM

અમદાવાદમાં શિવરંજની પાસે મહિલા કાર ચાલકે એક ટુ-વ્હીલર ચાલક યુવતી સાથે અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યુ છે. ચાલક યુવતી 50 મીટર સુધી ઘસડાઈ હતી. જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. આ ઘટનામાં મહિલા કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થઇ હોવાની માહિતી છે.

અમદાવાદમાં શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે એક કાર ચાલક વહેલી સવારે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો, તેણે એક ટુ-વ્હીલર ચાલક યુવતીને અડફેટે લીધી હતી.પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલકે યુવતીને અડફેટે લેતા તે 50 મીટર દૂર સુધી ફંગોળાઇ હતી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી, જેથી કાર ચાલકે તેની કાર પૂરપાટ દોડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો.

આ પણ વાંચો-આજનું હવામાન : આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના, જાણો ક્યા કેટલુ રહેશે તાપમાન, જુઓ વીડિયો

અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ટ્રાફિક પોલીસે યુવતીને તાત્કાલિક અન્ય લોકોની મદદ લઇને સારવાર માટે ખસેડી હતી. કાર ચાલકે અન્ય બે લોકોને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ

જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે

ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ

કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર

ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video

કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video

નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં

ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત

સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video

g clip-path="url(#clip0_868_265)">