હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે કારમાં આગ લાગી, યુવકનો આબાદ બચાવ, જુઓ

પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. હિંમતનગર થી અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રાંતિજના કતપુર નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે કારમાં આગની ઘટના ઘટી હતી. આગને કારણે સંપૂર્ણ પણે કાર આગમાં ખાખ થઈ ગઈ હતી.

| Updated on: Jun 09, 2024 | 5:02 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. હિંમતનગર થી અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રાંતિજના કતપુર નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે કારમાં આગની ઘટના ઘટી હતી. મોડી રાત્રી દરમિયાન ઘટેલી ઘટનામાં શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આી રહ્યું છે.

હિંમતનગરનો યુવક પોતાના મિત્રને મળવા માટે અમદાવાદ જવા માટે કાર લઈને નિકળ્યો હતો. આ દરમિયાન કારમાં આગ પ્રસરવાને લઈ તે સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નિકળી જવામાં સફળ રહ્યો હતો. આગને કારણે સંપૂર્ણ પણે કાર આગમાં ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
g clip-path="url(#clip0_868_265)">