Viral Video : સિંહણ અને બ્લેક પેન્થર વચ્ચે પ્રેમ જોઈ લોકો રહી ગયા દંગ, સોશિયલ મીડિયા પર Viral થયો Video

|

Jul 22, 2023 | 7:08 AM

Shocking Video : સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો વાયરલ થાય છે. તેમાં પણ બે જાનવરો વચ્ચેની મિત્રતા અને પ્રેમના વીડિયો તો વધારે વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.

Viral Video : સિંહણ અને બ્લેક પેન્થર વચ્ચે પ્રેમ જોઈ લોકો રહી ગયા દંગ, સોશિયલ મીડિયા પર Viral થયો Video
Viral Video

Follow us on

Trending Video :  સોશિયલ મીડિયા પર પ્રાણી અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો પાલતુ પ્રાણીઓના હોય છે તો કેટલાક જંગલના ખૂંખાર પ્રાણીઓના. પણ કેટલીક વાર પ્રાણીઓ વચ્ચેની મિત્રતા અને પ્રેમના પણ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં સિંહણ અને બ્લેક પેન્થરનો આવો જ એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

જંગલી જાનવરોનો આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. આ વીડિયો જોઈને તમારો મૂડ ફ્રેશ થઈ જશે. આ વીડિયો જંગલનો હમણા સુધીનો સૌથી સુંદર વીડિયો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જંગલ વિસ્તારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં એક સિંહણ પહેલાથી ખાટલા પર આળોટી રહી છે. તેવામાં એક બ્લેક પેન્થર પાછળથી આવે છે અને બંને વચ્ચે પ્રેમના દૃશ્યો જોવા મળે છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ પણ વાંચો : Viral Video : વાપસી માટે રિષભ પંત કરી રહ્યો છે મહેનત, GYMમાં પરસેવો પાડતો જોવા મળ્યો, જુઓ Video

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ ઘટનાને એક વ્યક્તિ પોતાના કેમેરામાં કેદ કરે છે. જે પછીથી ખુબ વાયરલ થઈ રહ્યો છે. બ્લેક પેન્થર અને સિંહણ ખાટલા પર આરામથી સૂતેલા જોવા મળે છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે આ બંને પ્રાણીઓ પાલતુ હશે. જો બંને પ્રાણીઓ જંગલી હોત તો વીડિયો બનાવનાર આ ધરતી પર હયાત ના હોત. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Mission Gaganyaan Video : ઈસરો ફરી રચશે ઈતિહાસ, ગગનયાનના સર્વિસ મોડ્યૂલ પ્રોપલ્શન ટેસ્ટ રહ્યો સફળ, જુઓ Video

આ વીડિયો ટ્વિટર પર @Etnaetoya નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ વીડિયો બનાવનાર વ્યક્તિ કેટલો નસીબદાર છે કે તેણે આ ઘટના નજીકથી જોઈએ.

આ પણ વાંચો : VIRAL VIDEO : દીપડાનું શસ્ત્ર માત્ર તાકાત જ નથી, પરંતુ તીક્ષ્ણ દૃષ્ટિ પણ છે

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article