Delhi Metro ની ટિકિટ બારી પર છૂટા પૈસા આપવાના બહાને છેતરપિંડી! Video વાયરલ

|

Sep 04, 2024 | 11:48 PM

હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે દિલ્હી મેટ્રોમાં કેટલાક લોકો મુસાફરો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો મુસાફરો પાસેથી 500 રૂપિયા લઈ રહ્યા છે અને માત્ર 300 રૂપિયા પરત કરી રહ્યા છે, જે છેતરપિંડીનો મામલો છે.

Delhi Metro ની ટિકિટ બારી પર છૂટા પૈસા આપવાના બહાને છેતરપિંડી! Video વાયરલ

Follow us on

હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક લોકો દિલ્હી મેટ્રોમાં પૈસાની આપ-લેમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યું રહ્યું છે. આ વીડિયોમાં કેટલાક લોકો મુસાફરો પાસેથી 500 રૂપિયા લઈને માત્ર 300 રૂપિયા પરત કરી રહ્યા છે, જે એક કૌભાંડ હોવાનું જણાય છે.

આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે અને લોકો આ ઘટનાને લઈને સતર્ક થઈ રહ્યા છે. આ ઘટના મેટ્રો કે અન્ય જાહેર સ્થળોએ રોકડ વ્યવહાર કરનારાઓ માટે ચેતવણી સમાન છે. દિલ્હી મેટ્રોના અધિકારીઓને આવી ઘટનાઓથી વાકેફ કરવામાં આવ્યા છે અને તેઓ આ મામલાની તપાસ કરશે અને જરૂરી પગલાં લેશે તેવી અપેક્ષા છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે, જે પ્રવાસીઓને આવા કૌભાંડોથી બચવા માટે ચેતવણી આપે છે. આવી ઘટનાઓ સાર્વજનિક સ્થળોએ વ્યવહારો દરમિયાન વધારાની તકેદારી રાખવાની જરૂરિયાત દર્શાવે છે.

દિલ્હી મેટ્રોના અધિકારીઓને પણ આ ઘટના અંગે માહિતી મળી છે, અને તેઓ મામલાની તપાસ કરશે અને દોષિતો સામે યોગ્ય પગલાં લેશે તેવી અપેક્ષા છે.

નોંધ: અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. Tv9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.   

Published On - 11:46 pm, Wed, 4 September 24

Next Article