રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

22 Jan 2024

Credit: getty Image

 રુમમાં બુકિંગ કરવા માટે હવે દરેક કપલે નવા નિયમોનું પાલન કરવાનું રહેશે. હાલમાં જ નવા નિયમો આવ્યા છે.

રુમમાં બુકિંગ

નવા નિયમો મુજબ અનમેરિડ કપલ OYOમાં બુકિંગ નહી કરાવી શકે. તેમને એન્ટ્રી નહી મળે.

અનમેરિડ કપલ 

New Rules મુજબ હોટલ રુમમાં જેમના મેરેજ થઈ ગયેલા છે તે કપલને જ એન્ટ્રી મળી શકશે.

મેરેજ કપલ 

રુમ બુકિંગ કરાવવા માટે તમારે જરુરી ડોક્યુમેન્ટ્સની જરુર પડી શકે છે.

ડોક્યુમેન્ટ્સ

ઓયો રુમ બુક કરાવવા માટે અમુક ડોક્યુમેન્ટ્સ આપવા જરુરી છે.

ક્યા ડોક્યુમેન્ટ્સ જરુરી

પોતાની રિલેશનશિપ પ્રમાણિત કરવા માટે  તમારે મેરેજ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ આપવું કમ્પલ્સરી છે.

મેરેજ સર્ટિફિક્ટ 

આ ડોક્યુમેન્ટ્સની મદદથી તમે ઓનલાઈન અને ઓફલાઈન ઓયો હોટલ બુક કરી શકશો.

બુકિંગ

તમને જણાવી દઈએ કે આ નિયમો ફક્ત મેરઠ શહેર માટે જ લાગૂ થઈ ગયો છે. દેશના બીજા ભાગમાં તમે OYO હોટલ બુક કરાવી શકો છો.

મેરઠ

મેરઠમાં આ નિયમ લાગૂ થઈ ગયા છે, હવે જે ફિડબેક મળશે તેના આધારે કંપની નક્કી કરશે કે આખા દેશમાં આ નિયમ લાગૂ કરવો કે નહી.

નિર્ણય

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો