ટ્રાફિકજામ હટાવવા માટે વ્યક્તિ બન્યો દબંગ, રસ્તા વચ્ચે બહાર કાઢી રાઈફલ, જુઓ Viral Video

રોડ પર જામ થવાને કારણે તમે આજ સુધી અનેક પ્રકારની પરેશાનીઓ જોઈ હશે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે. તે સંપૂર્ણપણે અલગ છે કારણ કે અહીં એક વ્યક્તિએ ટ્રાફિકજામ દૂર કરવાનો પ્રયાસ કરતી વખતે રસ્તાની વચ્ચે રાઇફલ કાઢી હતી. આ પછી જે પણ થયું, એક વ્યક્તિએ તેને પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધું, જે હવે વાયરલ થઈ રહ્યું છે.

ટ્રાફિકજામ હટાવવા માટે વ્યક્તિ બન્યો દબંગ, રસ્તા વચ્ચે બહાર કાઢી રાઈફલ, જુઓ Viral Video
Follow Us:
| Updated on: Nov 13, 2024 | 7:45 PM

રોડ પર વાહનોને લગતી મુશ્કેલીઓ દરરોજ જોવા મળે છે. જે વાત કરીને ઉકેલાય જાય છે. જો કે, ક્યારેક એવું બને છે કે ટ્રાફિક જામના કારણે લોકો વચ્ચે ઝઘડા જોવા મળે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી આ દિવસોમાં સામે આવ્યો છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ચાલકે ચારરસ્તા પર રાઈફલ કાઢીને ત્યાં હાજર લોકોને ચોંકાવી દીધા હતા. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

કાર રોકે છે અને ફૂલો ખરીદવા નીચે ઉતરે છે

વાયરલ થઈ રહેલો આ વીડિયો કાનપુરના સિસામૌ વિધાનસભા ક્ષેત્રના નઝીરાબાદ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર છે. અહીં રસ્તાની વચ્ચે ગુંડાગીરીનો આવો વીડિયો જોવા મળ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે એક યુવક ફિલ્મી સ્ટાઈલમાં રસ્તાની વચ્ચે પોતાની કાર રોકે છે અને ફૂલો ખરીદવા નીચે ઉતરે છે. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

5,000 રૂપિયાના માસિક રોકાણ કરી, 2 કરોડ રૂપિયા ભેગા કરવાની રીત જાણી લો
Vastu Tips : ઘરના મુખ્ય દ્વાર પર અરીસો લગાવવો જોઈએ ?
World Diabetes Day : કેવી રીતે ખબર પડે કે ડાયાબિટીસ થઈ ગઈ છે? જાણો એક્સપર્ટ પાસેથી
સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે

વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો

લોકો હોર્ન વગાડી રહ્યા છે પરંતુ વ્યક્તિને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. આ દરમિયાન, એક વ્યક્તિ તેના હાથમાં રાઇફલ ગાડીમાંથી નીચે આવે છે અને કોઈ પણ સમય બગાડ્યા વિના, તે વ્યક્તિ પાસે પહોંચે છે જેની કાર રસ્તો રોકી રહી હતી. આ જોઈને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ મડાગાંઠને કારણે સંપૂર્ણ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અનેક વાહનો થંભી ગયા હતા. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. આ જોયા બાદ યુઝર્સ તેના પર જોરદાર ફીડબેક આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે ‘આ દબંગ માણસ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને તે પોતાની રાઈફલ બહાર કાઢતા પહેલા બે વાર વિચાર કરે.’ બીજાએ લખ્યું કે ઈસ ગોલે પર બડે હી ખતરનાક લોક રહેતે હૈ ભાઈ, જ્યારે અન્ય એકે લખ્યું કે જો આ વ્યક્તિ રાઈફલ લઈને ફુલ વાળા પાસે જતો તો ટાઈમ લાગતો નહીં, જ્યારે ફુલ પણ તેને મફતમાં મળી ગયા હોત, અન્ય ઘણા લોકોએ આ વીડિયો પર પોતાના પ્રતિભાવ આપ્યા છે.

નોંધ: આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોની પુષ્ટ્રી TV9 ગુજરાતી કરતુ નથી.

આ પણ વાંચો: Semiconductor સેક્ટરમાં 10 લાખ નોકરીઓનું થશે સર્જન, જાણો ક્યારે અને કોને મળશે લાભ

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
g clip-path="url(#clip0_868_265)">